કોર્પોરેશનની ચૂંટણી લડવા સુરત ભાજપના મહામંત્રીએ રાજીનામું આપ્યું, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jan 2021 04:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
એક વ્યક્તિ એક પદનું સીઆર પાટીલે આપેલા સૂત્રના પાલનની શરૂઆત કરવામાં આવી હતી. કોર્પોરેશનની ચૂંટણી લડવા સુરત ભાજપના મહામંત્રીએ રાજીનામું આપ્યું હતું. લલિત વેકરિયાએ રાજીનામું આપ્યું હતું.