Rajkot BJP Politics | રાજકોટ ભાજપમાં રાજીનામાનો સિલસિલો યથાવત | BJP Leader Resigne | Abp Asmita

 રાજકોટ ભાજપમાં રાજીનામાનો દોર યથાવત છે. વોર્ડ નંબર 18 ના ભાજપ વોર્ડ પ્રમુખ શૈલેશ બુસાએ રાજીનામું આપ્યું છે. બે દિવસ પહેલા વોર્ડ નંબર 17 ના પ્રમુખ ઇન્દ્રજીતસિંહએ પણ રાજીનામું આપ્યું છે..બે દિવસમાં બે વોર્ડ પ્રમુખોએ રાજીનામા ધરી દીધા બાદ આંતરિક જૂથવાદ ચરમ સીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે... તો રાજકોટમાં વધુ એક વોર્ડ પ્રમુખે રાજીનામું આપ્યું છે. વોર્ડ નંબર 18 ના ભાજપ વોર્ડ પ્રમુખ છે શૈલેશ બુસા. જેમણે રાજીનામું ધરી દીધું છે. બે દિવસ પહેલા વોર્ડ નંબર 17 ના ઇન્દ્રજીત સિંહે પણ રાજીનામું આપ્યું હતું એટલે કે બે જ દિવસમાં બે વોર્ડ પ્રમુખોએ રાજીનામા ધરી દેતા આંતરિક જૂથવાદની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola