રાજકોટ શહેર ભાજપના IT સેલના ઇન્ચાર્જ સાયબર માફિયાના ચક્રમાં, સાયબર સેલે શરૂ કરી તપાસ

Continues below advertisement

રાજકોટ શહેર ભાજપના IT સેલના ઇન્ચાર્જ સાયબર માફિયાના ચક્રમાં ફસાયા હતા. મનોજ ગેરેયાને કોલ કરીને યુવતી નિર્વસ્ત્ર થઈ હતી. ધમકી આપી યુવતીએ 5 લાખ માંગ્યા હતા. જો રૂપિયા નહીં ચૂકવવામાં આવે તો વિડીયો વાઇરલ કરવાની ચીમકી ઉચારવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram