વડોદરાઃ પાલિકાના અધિકારીઓ અને સ્ટેન્ડિગ કમિટિના ચેરમેનની પગપાળા ફેરણી,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વડોદરા પાલિકાના અધિકારી(Vadodara Municipal Corporation)ઓ અને સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન પગપાળા ફેરણી પરનીકળ્યા છે. વહીવટી વોર્ડ નંબર-1માં આવેલા લહેરીપુરા ગેટથી પગપાળા ફેરણી શરૂ કરી છે. જેમાં રોડ રસ્તા પરના દબાણ હટાવવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram