રાજકોટઃ ભાજપની જન આશીર્વાદ યાત્રાને મળ્યો જોરદાર પ્રતિસાદ,માંડવીયાએ કોના લીધા આશીર્વાદ? જુઓ ગુજરાતી ન્યૂઝ

રાજકોટ(Rajkot )માં ભાજપની જન આશીર્વાદ યાત્રા( Jan Ashirwad Yatra )ને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. અહીંયા ઠેર ઠેર કેન્દ્રી મંત્રી મનસુખ માંડવીયાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. માંડવીયાએ આ દરમિયાન વજુભાઈ વાળાના આશીર્વાદ પણ લીધા છે.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola