સમાચાર શતક: લવ જેહાદના અમુક કલમોની અમલવારી પર ગુજરાત હાઇકોર્ટનો મનાઈ હુકમ, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

લવ જેહાદના અમુક કલમોની અમલવારી પર ગુજરાત હાઇકોર્ટનો મનાઈ હુકમ. સુધારાના અમલ પર ગુજરાત હાઇકોર્ટનો સ્ટે. પાટીદાર સમાજના મુખ્યમંત્રી બનાવવા અંગે પરસોત્તમ રૂપાલાએ ન આપ્યો જવાબ. દક્ષિણ ગુજરાતમાં વરસાદની ફરી શરૂઆત. અમદાવાદમાં વધ્યો મચ્છરોનો ઉપદ્રવ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram