રાજકોટઃ ભાજપનો રોડ શો સમાપ્ત, ધર્મેન્દ્ર કોલેજમાં વિજયભાઈ રૂપાણી રહ્યા ઉપસ્થિત
abp asmita
Updated at:
31 Dec 2021 02:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં ભાજપનો રોડ શો સમાપ્ત થયો છે. અહીંયા ધર્મેન્દ્ર કોલેજના કાર્યક્રમમાં વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા છે. રોડ શો દરમિયાન વિજયભાઈ રૂપાણી જોવા મળ્યા ન હતા.