Local Body election:અમદાવાદમાં ક્યા વોર્ડના તમામ કોર્પોરેટરો બદલાયા?

Continues below advertisement
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપે અમદાવાદના 48 વોર્ડના 192 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. ભાજપે અમદાવાદમાં 10 વોર્ડમાં તમામ કોર્પોરેટરોને બદલ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram