રાજકોટ: 6 વર્ષની બાળકીની છેડતીનો મામલો,આરોપીને 2 વર્ષની સજા, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજકોટના ઉપલેટામાં ભાયાવદરમાં બનેલી 6 વર્ષની બાળકીના શારીરિક છેડતી મુદ્દે કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આરોપીને 2 વર્ષની સજા આપવામાં આવી છે. આરોપી શિક્ષકને 2 વર્ષની સજા અને 10 હજાર નો દંડ ફટકારયો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola