Rajkot: જાહેરમાં મિત્રો સાથે જન્મદિવસની કરી ઉજવણી, યુવકે છ વાર હવામાં કર્યું ફાયરિંગ

Continues below advertisement

રાજકોટમાં (Rajkot) જાહેરમાં મિત્રો સાથે જન્મદિવસની ઉજવણીનો (Birthday) વીડિયો વાયરલ (video viral) થયો હતો. જાહેરમાં રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે પહેલા કેક કાપવામાં આવે છે..અને જ્યારે એક યુવક કેક હાથમાં લઈને અન્ય યુવકને ખવડાવે છે. ત્યારે તે યુવક હાથમાં રહેલ ગનથી એક બે વાર નહીં 6 વાર હવામાં ફાયરિંગ (firing) કરે છે. જો કે આ વાયરલ વીડિયોની ABP અસ્મિતા પુષ્ટી કરતું નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram