
Rajkot: તબીબની બેદરકારીથી બાળકનો ગયો જીવ!, ઓપરેશન થિયેટરમાં લઈ ગયાની 15 મીનિટમાં મોત
Continues below advertisement
Rajkot: તબીબની બેદરકારીથી બાળકનો ગયો જીવ!, ઓપરેશન થિયેટરમાં લઈ ગયાની 15 મીનિટમાં મોત
રાજકોટમાં ડોક્ટરની બેદરકારીથી એક માસૂમ બાળકનું મોત થયું હોવાના આરોપ લાગ્યા છે.. વાંકાનેરમાં તબીબની બેદરકારીથી એક બાળકે જીવ ગુમાવ્યો છે.. મળતી માહિતી પ્રમાણે બાળક જ્યારે ઘરે જતો હતો ત્યારે તેને હાથમાં વાગ્યુ હતુ અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.. હોસ્પિટલમાં બાળકને સારવાર માટે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા અને 15 મીનિટમાં તેનું મોત થયું હતું.. મૃતકના પરિવારજનોએ તબીબની બેદરકારીના કારણે મોત થયું હોવાના આરોપ લગાવ્યા છે..
Continues below advertisement