રાજકોટઃ વીરપુરમાં મતદાર અને પોલીસ વચ્ચે સર્જાયું ઘર્ષણ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
19 Dec 2021 01:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના વીરપુરમાં મતદાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. મતદાર મોબાઈલ સાથે મતદાન મથકની અંદર જતા આ ઘર્ષણ થયું છે. આ મતદાતા પર પોલીસે કાર્યવાહી કરી છે.