સુરતઃદિહેણ ગામમાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ, EVM અને બેલેટ પેપર અંગે મતદાતાઓએ શું આપ્યો મત?
abp asmita
Updated at:
19 Dec 2021 11:15 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના ઓલપાડ તાલુકાના દિહેણ ગામમાં મોટી સંખ્યામાં મહિલાઓ વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા છે.