Rajkot:વકરતા કોરોના વચ્ચે CM રૂપાણી કરી રહ્યાં છે કોરોનાની સમીક્ષા બેઠક, જુઓ વીડિયો
રાજકોટમાં કોરોના સંક્રમણ વકરતા રાજ્યના મુખ્યમંત્રી અહીં સમીક્ષા કરવા પહોંચ્યા છે. તેઓ સર્કિટ હાઉસમાં રાજકોટ કલેક્ટર, પોલીસ કમિશ્નર, મ્યૂનિ.કમિશ્નર સાથે બેઠક કરી રહ્યાં છે.