રાજકોટમાં:સાતમ-આઠમના લોક મેળા યોજવા કે નહીં તે અંગે અસમંજસ, લોકમેળા સમિતિની યોજાઇ બેઠક
રાજકોટમાં સાતમ-આઠમના લોક મેળા યોજવા કે નહીં તે અંગે અસમંજસ સર્જાઈ છે. લોકમેળા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં મેળા અને કોરોના કેસ અંગે ચર્ચા થઈ હતી. કલેકટરે જણાવ્યુ હતું કે, કોરોનાની સ્થિતિની સમિક્ષા બાદ નિર્ણય લેવાશે.
Tags :
Rajkot Meeting Confusion ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV 7th-8th Lok Mela Event