Rajkot Congress| ઉમેદવાર તરીકે વિક્રમ સોરાણીનું નામ આવતા કોંગ્રેસનું એક જૂથ નારાજ, શું લગાવ્યા આરોપ?

Rajkot Congress | ઉમેદવારો જાહેર થાય તે પહેલા રાજકોટ શહેર કોંગ્રેસમાં કંકાસ શરૂ થયો છે. ઉમેદવાર તરીકે વિક્રમ સોરાણીનું નામ ચર્ચામાં આવતા વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના એક જૂથે તો આ અંગે રજુઆત પણ કરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola