Surat માં સીઆર પાટીલની આગેવાનીમાં બાઇક રેલી, BJPને મળ્યો પાટીદારોનો સાથ

Continues below advertisement
સુરતમાં પાટીદારના ગઢમાં રેલી યોજી ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. પાટીદારોને રીઝવવા પાટીલ મેદાનમાં આવ્યા હતા. સરથાણા જકાતનાકાથી શરુ થયેલી રેલીમાં મોટી સંખ્યામા કાર્યકરો ઉમટ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram