રાજકોટઃ ખેડૂત સંમેલનની  પરવાનગી લેવા ગયેલા કોગ્રેસ નેતાઓની કરાઇ અટકાયત, જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટમાં પાલ આંબલિયા સહિતના ખેડૂત અગ્રણીઓની અટકાયત કરવામાં આવી હતી. તમામ આગેવાનોએ પોલીસ સ્ટેશનમાં ધરણાં શરૂ કર્યા હતા.કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયાએ કહ્યું ગુજરાત સરકારની તાનશાહી છે. આંદોલન તો થશે જ. તમામ નેતાઓ ખેડૂત આંદોલનની પરવાનગી માટે ધરણા કરી રહ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram