Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોગ્રેસનું વિરોધ પ્રદર્શન, કોગ્રેસના નેતાઓનું બેનરો સાથે ધરણા યોજ્યા

વિપક્ષ નેતા પરેશ ધાનાણી આગેવાનીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કૉંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બેનરો અને પોસ્ટર સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.  શિક્ષણ વેપાર બંધ કરો, ફી માફી આપો, શિક્ષકોની ભરતી કરો, શિક્ષણનું ખાનગી કરણ બંધ કરો ના નારા લગાવ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola