રાજકોટઃ ફરી જૂથવાદની ઘટનાથી ભાજપમાં વિવાદ, આ મંત્રીનું નામ કરાયું બાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટમાં ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. મનપાના બે કાર્યક્રમના આમંત્રણ કાર્ડમાં મંત્રી અરવિંદ રૈયાણીની બાદબાદી કરવામાં આવી છે. જેના કારણે ભાજપમાં વિવાદ સર્જાયો છે.