ગીર સોમનાથઃ કમોસમી વરસાદે ફરી મુક્યા ખેડૂતોને મુશ્કેલીમાં, યાર્ડમાં પલળ્યો મગફળીનો પાક
abp asmita
Updated at:
02 Dec 2021 09:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર સોમનાથમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. સૂત્રાપાડાના માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો પાણીમાં પલળી જતા ભારે નુકસાન થયું છે. 200થી 300 ગુણી મગફળીનો જથ્થો પલળ્યો હોવાની આશંકા છે.