રાજકોટઃ શાળાઓમાં વધ્યું કોરોના સંક્રમણ, કેટલા વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત?
રાજકોટમાં પણ શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. શહેરમાં વધુ ચાર વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અમરનગરની શાળામાં સાત વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. જિલ્લામાં કુલ 11 વિદ્યાર્થી અને બે શિક્ષક સંક્રમિત થયા છે.