પાટણઃ માર્ગ મકાન મંત્રી આવે તે પહેલા જ આ MLAએ કરી નાંખ્યું બ્રિજનું ઉદ્ધાટન
Continues below advertisement
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે બ્રિજનું ઉદ્ધાટન કર્યું છે. જો કે આ બ્રિજનું લોકાર્પણ માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી કરવાના હતા. પરંતુ તે પહેલા જ કિરીટ પટેલે આ બ્રિજનું લોકાર્પણ કરી નાંખ્યું છે.
Continues below advertisement