રાજકોટઃ કોર્પોરેટર અને ટીપી શાખાના અધિકારીઓ પહોંચ્યા દુર્ઘટના સ્થળે, શું કહ્યું કોર્પોરેટરે?
રાજકોટના યાજ્ઞિક રોડ પર સવારે સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે. દુર્ઘટના સ્થળ પર કોર્પોરેટર અને ટીપી શાખાના અધિકારીઓ પહોંચ્યા છે. આ અંગે ટીપી શાખાના અધિકારીએ કહ્યું કે, બિલ્ડિંગ તાત્કાલિક પડતા નથી, બિલ્ડિંગની મરામત અંગે શાખાને જાણ કરવી જોઈએ.