રાજકોટઃ યાર્ડમાં કપાસના ભાવ ઓલટાઈમ હાઈ, ખેડૂતો ખુશખુશાલ; જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટ યાર્ડમાં કપાસના ભાવ ઓલટાઈમ હાઈ રહ્યા છે. યાર્ડમાં કપાસના એક મણના ભાવ બે હજાર 30 રૂપિયા છે. ભાવ વધતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. માંગ સામે આ વર્ષે ઉત્પાદનમાં ઘટાડો થતા રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે.