બ્રાઝિલઃ અનરાધાર વરસાદને કારણે 116 શહેર થયા પાણીમાં ગરકાવ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
30 Dec 2021 10:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્રાઝિલમાં અનરાધાર વરસાદને કારણે 116 શહેરોમાં પૂર પાણી ફરી વળ્યા છે. બ્રાઝિલના ઉત્તર પૂર્વમાં આવેલા બહિયા રાજ્યોમાં મંગળવારે પડેલા સાંબેલાધાર વરસાદને કારણે શહેરો પૂરના પાણીમાં ગરકાવ થયા છે.