Rajkot: ચૂંટણીના મતદાનના બીજા દિવસે જ વધવા લાગ્યા કોરોનાના કેસ

Continues below advertisement
રાજકોટમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. અગાઉ રાજકોટ શહેરમાં દરરોજના 30 થી 35 કેસ આવતા હતા જે હવે દરરોજના 50 કેસ આવી રહ્યા છે. ચૂંટણીના મતદાન બાદ તરત જ કોરોનાના કેસ વધ્યા હતા. નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ભૂલ્યા જેના કારણે કોરોનાના કેસમાં વધારો થયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram