રાજકોટ: રૈયાધારમાં 3 વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજકોટના રૈયાધારમાં 3 વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જે બાદ મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. 8 ઓક્ટોબરે બાળકનો રિપોર્ટ પોઝીટીવ  આવ્યો હતો. હાલ બાળક સિવિલમાં સારવાર લઇ રહ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola