Rajkot Crime | વિધિના નામે માતા-પુત્રી પાસે શારીરિક સંબંધની માંગ કરનાર ભૂવાની ધરપકડ, જુઓ અહેવાલ

Rajkot Crime | રાજકોટ 75 વર્ષીય ભૂવાએ કરી બીભત્સ માંગણી. નડતર દૂર કરવા વિધિ કરવી પડશે તેવું કહ્યું. જેના માટે માંગ્યા 21 હજાર રૂપિયા. માતા અને પુત્રીએ શરીર સુખ બાંધવા દેવું પડશે તેવું પણ જણાવ્યું. ભક્તિનગર પોલીસ દ્વારા પરણિતાની ફરીયાદના આધારે ગોંડલના રત્ના ભૂવાને લીધો સકંજામાં. સામાજીક અને વૈવાહિક જીવનમાં ચાલતી તકલીફો દૂર કરવા પરણીતાએ ભુવનો કર્યો હતો સંપર્ક. ભક્તિનગર પોલીસે ભુવાની આગવી ઢબે પૂછપરછ હાથ ધરી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola