Lunawada Cattle Issue | લુણવાડામાં સાંઢ બાખડતા મચી અફરા-તફરી
gujarati.abplive.com
Updated at:
10 Feb 2024 05:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLunawada Cattle Issue | લુણાવાડા શહેરમાં રખડતા પશુઓનો આતંક યથાવત. લુણાવાડા શહેરમાં વસંત સાગર તળાવ પાસે આખલા બાખડયા. વસંત સાગર તળાવ પાસે આખલાઓ બાખડતા ભારે જહમત બાદ સ્થાનિકો દ્વારા તેમને છૂટા પાડવામાં આવ્યા. આખલાઓના યુદ્ધ થી સમગ્ર વિસ્તાર માં લોકોમાં ભયનો માહોલ. આખલાઓએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો. પાર્ક કરેલ વાહનને પણ નુકસાન પહોંચ્યું.