રાજકોટ ક્રાઇમબ્રાન્ચે 36 લાખ રૂપિયાની રદ થયેલી ચલણી નોટો સાથે ત્રણની અટકાયત કરી
Continues below advertisement
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે રદ થયેલ ચલણી નોટ સાથે ત્રણની અટકાયત કરી હતી. પોલીસે 500 રૂપિયાના દરની 36 લાખ રૂપિયાની રદ થયેલી ચલણી નોટ સાથે ત્રણને ઝડપ્યા હતા.
Continues below advertisement