રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઇરાની ગેંગના બે સાગરીતોની કરી ધરપકડ, જુઓ વીડિયો
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન, ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ગુન્હાખોરી આચરતી ઇરાની ગેંગના બે સભ્યોની ધરપકડ કરી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 14,14,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ ટ્રેન અને પ્લેનમાં બેસી ચોરી કરવા જતા હતા.