Rajkot: સહેજ છૂટ મળતા બજારોમાં ઉમટી ભીડ, શું ભીડ નોતરશે કોરોનાની ત્રીજી લહેરને?
કોરોનાકાળ દરમિયાન રાજકોટ(Rajkot)ના બજારો(market)માં પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. સરકારે થોડીક છૂટ આપતા બજારોમાં ભીડ ઉમટી છે. કેટલાક લોકો માસ્ક વગર પણ જોવા મળી રહ્યાં છે. સવારે 11 વાગ્યાથી માંડી બપોરના 3 સુધી અહીંયાના બજારોમાં ભારે ભીડ જોવા મળે છે.