રાજકોટઃ પશુુપાલકોને ડેરીએ આપી મોટી રાહત, દૂધના ખરીદ ભાવમાં કેટલાનો કર્યો વધારો?
રાજકોટ(Rajkot)ના પશુપાલકોને રાજકોટ ડેરીએ મોટી રાહત આપી છે. ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. હવે 11 તારીખથી ડેરી કિલો ફેટના 700 રૂપિયા ચુકવશે.