રાજકોટઃ 48 યુવતીઓને DCP મકરંદ ચૌહાણે ડ્રગ્સના રવાડામાંથી કાઢી બહાર, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજ્યનો યુવા ધન ડ્રગ્સની લતથી બરબાદ થઈ રહ્યો છે. 48 યુવતીઓને ડ્રગ્સની જાળમાંથી બહાર કાઢી પોલીસે નવું જીવન આપ્યું છે. કેટલીક યુવતીઓ ડ્રગ્સ લેવા માટે દેહવેપારના ધંધામાં ફસાઈ ગઈ હતી.