રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સત્તાધીશોનો નિર્ણય,400થી વધુ કર્મચારી છુટા કરાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ભરતી કૌભાંડ બહાર આવ્યા બાદ હવે સત્તાધીશોએ મહત્વનો નિર્ણય લીધો છે. કરાર આધારિત ભરતી કરાયેલાઆ 400થી વધુ કર્મચારીઓએ છુટા કરી દેવાયા છે. સરકાર તરફથી કરાર આધારિત કર્મચારીઓને ફોન આવે તો તેમને ફરી નોકરી મળવાની શક્યતા છે.