રાજકોટમાં માલધારી સમાજની કલેક્ટરને રજૂઆત, મટકી ફોડ કાર્યક્રમને મંજૂરી આપવા માંગ

Continues below advertisement

રાજકોટમાં માલધારી સમાજે કલેક્ટરને રજૂઆત કરી છે. જન્માષ્ટમી નિમિત્તે વધામણાં કરવા આ રજૂઆત કરાઇ છે. મટકી ફોડ કાર્યક્રમને મંજૂરી આપવા માટે આ રજૂઆત કરાઇ છે. રાજકોટમાં કોંગ્રેસ આગેવાનોએ વિરોધ કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram