રાજકોટ મનપાની શીતલ પાર્ક નજીકના 100થી વધુ મકાનો ઉપર ડીમોલેશનની કામગીરી, જુઓ વીડિયો
રાજકોટ મહાનગરપાલિકાએ રૈયાધાર વિસ્તારમાં ડિમોલિશન કામગીરી શરુ કરી હતી. રૈયાધાર વિસ્તારમાં શીતલ પાર્ક નજીકના સો જેટલા મકાનો ઉપર ડીમોલેશન ની કામગીરી હાથ ધરવામાં આવી અને મહાનગરપાલિકાના જમીન ઉપરના દબાણો દૂર કરાયા હતા.