રાજકોટ: ગણપતિનું ભારે હૈયે વિસર્જન, કલર કોડ મુજબ વિવિધ વિસ્તારોમાં પ્રતિમાનું વિસર્જન
આજે દેશભરમાં ગણેશ (Ganapati) વિસર્જન કરવામાં આવી રહ્યું છે. (Rajkot) રાજકોટમાં પણ ભાવિ ભક્તો ગણપતિનું ભારે હૈયે (Dissolution) વિસર્જન કરી રહયા છે. અહીં પોલીસે (Manifesto) જાહેરનામું બહાર પાડ્યું છે. કલર કોડ મુજબ વિવિધ વિસ્તારોમાં પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે.