ભાવનગર: પાલીતાણા પંથકમાં પાણીજન્ય રોગો વધ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભાવનગરના (Bhavnagar) પાલીતાણા (Palitana) પંથકમાં પાણીજન્ય રોગોએ (Waterborne diseases) માથું ઉચક્યું છે. ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડની બિમારી વધી રહી છે. હોસ્પિટલો અને દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહયા છે. પ્રશાસન આ બીમારીઓને રોકવા માટે કોઈ નક્કર પગલાં લે તે જરૂરી બન્યું છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram