રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા અટેડેંટ તબીબો હડતાળ પર ઉતર્યા છે. હડતાળ બીજા દિવસે પણ યથાવત છે. ચૌધરી હાઇ સ્કૂલના મેદાનમાં તબીબો એકત્રિત થયા હતા.