રાજકોટઃસંભવિત ત્રીજી લહેર માટે જિલ્લા પ્રશાસને ડોર ટુ ડોર સર્વે કરી લીધી 1 લાખથી વધુ બાળકોની વિગત
Continues below advertisement
કોરોના(Corona)ની સંભિવત ત્રીજી લહેર(third wave)ને ધ્યાનમાં રાખતા રાજકોટ જિલ્લા પ્રશાસને ડોર ટુ ડોર સર્વે કરીને 1 લાખ 40 હજાર બાળકોની વિગત લીધી છે. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, જિલ્લામાં 0-5 વર્ષના બાળકોનો સર્વે કરાયો છે.
Continues below advertisement
Tags :
Rajkot Door To Door Survey Possible Third Wave ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV District Admin