અસ્મિતા વિશેષઃ એક આંટો અંતરિક્ષમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jul 2021 01:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંતરિક્ષમાં ખાનગી સ્પેસે સફળ ઉડાન ભરી છે. બ્રિટશ અબજપતિ રિચર્ડ બ્રેન્સને મેદાન માર્યું છે. ન્યૂ મેક્સિકોના સ્પેસ સ્પોર્ટ્સથી આ સ્પેસશીપ લેન્ડ થયું જેમાં ભારતની દીકરી શ્રીશા ભંડલા સહિત 6 લોકો હતા. 60 મીનિટમાં ધરતીથી અંતરિક્ષની સફર કરી 4 મીનિટ સુધી અવકાશમાં રહ્યા હતા.