રાજકોટઃ આ બે ગામોમાં આજ સુધી નથી યોજાઈ ચૂંટણી, કેટલા ગામો થયા સમરસ?
રાજકોટના રાજસમઢિયાળા ગામ અને લીલી સાજળિયાળી ગામમાં આજ સુધી ક્યારે ચૂંટણી યોજાઈ નથી. જિલ્લાના 84 ગામ એવા છે જે સમરસ થયા છે. આ ગામોમાં સરકાર તરફથી મળતી સીધી વિશેષ ગ્રાન્ટનો લાભ મળી રહ્યો છે.