રાજકોટઃ કરોડોના ખર્ચે ખરીદાયેલી ઈલેક્ટ્રિક બસો ખાઈ રહી છે ધૂળ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજકોટ મનપાની બેદરકારીને કારણે કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલ ઈલેક્ટ્રિસિટી બસો(electricity buses) ધૂળ ખાઈ રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે શહેરને પ્રદુષણ મુક્ત બનાવવા માટે ઈલેક્ટ્રિસિટી બસનો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે.
Continues below advertisement