રાજકોટઃ જેતપુરમાં ગુલાબ વાવાઝોડાની ભારે અસર મળી જોવા, ફેક્ટરીઓના ઉડ્યા પતરા
રાજકોટના જેતપુરમાં ગુલાબ સાયક્લોનની ભારે અસર જોવા મળી રહી છે. અહીંયા ભારે પવનના કારણે કેટલીક ફેક્ટરીઓના છાપરા પર ઉડી ગયા છે. આ પતરા ઉડવાના કારણે અંદાજે 15થી 20 લાખનું નુકસાન થયાની આશંકાઓ છે.