રાજકોટઃ કોટડાસાંઘાણી PGVCL કચેરી ખાતે ખેડૂતોએ કર્યો વિરોધ, શું લગાવ્યા આરોપ?
રાજકોટના કોટડાસાંઘાણી પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે કોટડાસાંઘાણી તાલુકાના માણેકવાડા સહિતના આસપાસના ગામમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત લાઈટ આપવામાં આવતી નથી.