Rajkot: આ હોસ્પિટલમાં દર્દીને ભરતી કરવાની મનાઈ કરતા થઈ મારામારી,જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટની સત્કાર કોવિડ હોસ્પિટલમાં દર્દીને ભરતી કરવાની મનાઈ કરતા મારામારીની ઘટનાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. આ સમગ્ર મામલે પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram