ઓક્સિજન લેવલ નોર્મલ કરવા મેડિકલ પૂવ્ડ આ ટેકનિક છે ફાયદાકારક, બચાવી શકાય છે દર્દીનો જીવ, જાણો ઘરે કેવી રીતે કરશો પ્રોનિંગ
Continues below advertisement
કોવિડ-19ની બીજી લહેરમાં ઓક્સિજન લેવલ ડાઉન જવાના કેસ વધી રહ્યાં છે. આ સ્થિતમાં હોસ્પિટલમાં પણ ઓક્સિજન બેડની કમી વર્તાય રહી છે. આ સ્થિતિમાં ઓક્સિજન લેવલને મેઇન્ટેઇન કરવા માટે પ્રોનિંગ એક કારગર ટેકનિક છે.
જો ઓક્સિજન લેવન 94થી નીચે આવી જાય તો હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીએ પ્રોનિંગ કરવું જોઇએ. પ્રોનિંગની આ ટેકનિક ઓક્સિજન લેવલ સુધારીને દર્દીનો જીવ બચાવી શકે છે. આ ટેકનિક મેડિકલ પ્રૂવ્ડ છે. ડોક્ટરના જણાવ્યાં મુજબ આઇસૂયીમાં રહેલા દર્દીઓ માટે પણ પ્રોનિગ કારગર સાબિત થઇ રહ્યું છે. તો કેવી રીતે, ક્યાં સમયે અને કેટલા સમય સુધી કેવી રીતે પ્રોનિંગ કરી શકાય જાણીએ...
Continues below advertisement