Rajkot Fire News :બોઈલરના ઓઈલનો પાઈપ ફાટતા કારખાનામાં લાગી ભયંકર આગ.. ધુમાડાના ઉડ્યા ગોટેગોટા
રાજકોટના જીતપુરમાં કારખાનામાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી.. રામેશ્વર એક્સપોર્ટ ઈન્ડિયા નામના કારખાનામાં બોઈલરના ઓઈલનો પાઈપ ફાટી જતા વિકરાળ આગ લાગી હતી.. અહીંયા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.. બે કલાકની ભારે જહેમત બાદ ફાયરૂબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો..આ દુર્ઘટનામાં કાપડ સહિતનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.. રાજકોટના જીતપુરમાં કારખાનામાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી.. રામેશ્વર એક્સપોર્ટ ઈન્ડિયા નામના કારખાનામાં બોઈલરના ઓઈલનો પાઈપ ફાટી જતા વિકરાળ આગ લાગી હતી.. અહીંયા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.. બે કલાકની ભારે જહેમત બાદ ફાયરૂબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો..આ દુર્ઘટનામાં કાપડ સહિતનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો..